શરૂઆતમાં તો કોઈ તેના પર અમલ કરવા તૈયાર નહોતુ. પણ હું પોતાના બાળકોને સૌ પહેલા પ્રકૃતિ બતાવવા માંગતી હતી. ત્યારબાદ કોઈ ડોક્ટરની મદદથી સિમોને પ્રકૃતિના ખોળામાં એક બાળકીને જન્મ આપ્યો. સિમોને પોતાની ડિલીવરીનો એક વીડિયો પણ તૈયાર કરાવ્યો જેને અત્યાર સુધી સોશિયલ મીડિયા પર 52 લાખ લોક જોઈ ચુક્યા છે.