જો આ 1 વસ્તુ પર્સમાં રાખશો તો પર્સ રહેશે નોટોથી ભરેલું

બુધવાર, 16 જાન્યુઆરી 2019 (13:23 IST)
મહિલાઓ અને પુરૂષ પોતાનો કિમંતી સામાન મુકવા માટે પર્સનો પ્રયોગ કરે છે. બધા ઈચ્છે છે કે તેમનુ પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે અને ફાલતૂ ખર્ચ ન થાય. વધુ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત સાથે સારુ નસીબ પણ મહત્વ રાખે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર