Lok Sabha elections 2019-મોટી ખબર, આજે સાંજે 5 વાગ્યે થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત

રવિવાર, 10 માર્ચ 2019 (11:36 IST)
મોટી ખબર, આજે સાંજે 5 વાગ્યે થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખ 
 
ચૂંટણી આયોગ રવિવાર સાંજે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આયોગએ આજે સાંજે પાંચ વાગ્યે સંવાદદાતા સમ્મેલન આયોજિત કર્યું છે. જેમાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોડા લોકસભા ચૂંટણીની તિથિની જાહેરાત કરી શકે છે. 
 
આયોગએ ચૂંટની તિથિની જાહેરાત કરવા માટે પહેલીવાર સંવાદદાતા સમ્મેલન વિજ્ઞાન ભવનમાં આયોજિત કર્યું છે. સામાન્ય રીતે આયોગ તેમના સંવાદદાતા સમ્મેલન 
 
મુખ્ય કાર્યાલય નિર્વાચન સદનમાં જ આયોજિત કરતા રહ્યું છે. 
 
ચૂંટણીની તિથિની જાહેરાતને લઈને પાછલા કેટલાકથી દેશભરમાં અટકળો લગાવી જઈ રહી હતી અને આ જણાવી રહ્યુ હતું કે નૌ માર્ચએ ચૂંટની તારીખની જાહેરાત થશે પણ કાલે જાહેરાત ન હોવાના કારણે લોકોમાં તેને લઈને ઉત્સુકતા વધી ગઈ હતી.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર