×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
કિચન માટે ટિપ્સ Top 5 Kitchen Tips in gujrati
બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (11:46 IST)
1. ફર્શને ચમકાવવા માટે 1 કપ સિરકામાં ગરમ પાણી નાખી ફર્શને સાફ કરવાથી એ ચમકવા લાગે છે.
2. લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે.
3. ખાંડના ડબ્બામાં 6-7 લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહી લાગતી.
4. એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને Cake ના Mixtureમાં ગરમ કરેલી ખાંડને મિક્સ કરી નાખો. એનાથી Cakeનું રંગ સારું થઈ જશે.
5. કાપેલા સફરજનમાં લીંબૂની થોડા ટીંપા નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળું નહી થાય.
6. બધા વાસણ રાત્રે જ સાફ કરી લો આ Vastu મુજબ પણ સહી છે. અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને એનો સૌથી મોટું ફાયદો આ પણ છે કે સવારે-સવારે ઉઠીને વાસણ ધોવાનું tension તમને નહી રહેશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
કિચન ટિપ્સ - જો તમે વર્કિંગ વુમન છો તો આ ટિપ્સ તમારે માટે જ છે
રંગોમાં છુપાયેલા છે ફળોના ઘણા ગુણો
પેટની ચરબીથી છુટકારો આપશે આ 7 ઘરેલૂ ઉપાય
કૂકિંગ-Tips- બાફતી વખતે હવે બટાકા ફાટે નહી
Top 5 kitchen tips - કિચનમાં ખૂબજ કામની છે આ ટીપ્સ - see video
જરૂર વાંચો
UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ
અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo
રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર
અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ
દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ
ધર્મ
Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?
Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા
શનિ ચાલીસા - shani chalisa gujarati
Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.
એપમાં જુઓ
x