ટિપ્સ
- ખાંસીથી પરેશાન છો તો આમળા સેકીને ખાવ.. ખૂબ રાહત થશે.
- હિચકી આવે તો તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો થાય છે
- ભૂખ ઓછી લાગે તો ખાવા સાથે તમે રોજ બે કેળા ખાવ.. આવુ કરવાથી ભૂખ વધશે.
- નારિયળનુ સેવન મોઢાના ચાંદાને જલ્દી ઠીક કરવામાં મદદરૂપ છે.
- ગુલાબ જળમાં લીંબૂ નીચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
- મધમાં વરિયાળીનૂ ચૂરણ મિક્સ કરીને લેવાથી ભૂખ વધારવામાં મદદ મળે છે.