માથાનો દુખાવો એક સામાન્ય વાત છે. પન આ સામાન્ય દેખાતો દુખાવો ખૂબ જ અસહનીય બની જાય છે. આ ફક્ત પુખ્ત વયના લોકોને જ નહી પણ બાળકોને પણ થઈ શક છે. માથાનો દુખાવો થતા કોઈપણ કામ કરવાનુ મન થતુ નથી. એટલુ જ નહી આરામથી સૂઈ પણ શકાતુ નથી. આ દુખાવાથી રાહત મેળવવા માટે લોકો દવાઓની મદદ લે છે. આ પેનકિલર માથાનો દુખાવાથી તો રાહત અપાવે છે પણ તેની આપણા શરીર પર સાઈડ ઈફેક્ટ પણ પડે છે. આવામાં તમે આ ઘરેલુ જ્યુસને પીશો તો ફક્ત 5 મિનિટમાં જ રાહત મેળવી શકશો. આ જ્યુસ પીવાથી કોઈ સાઈટ ઈફેક્ટ નહી થાય.
બનાવવાની વિધિ - ગ્લાસમાં 1/2 કપ લીંબૂનો રસ, 1 ચમચી મધ, 2 ટીપા લેવેંડર ઓઈલ મિક્સ કરીને જ્યુસ તૈયાર કરો. તેને પીવાથે એફક્ત 5 મિનિટમાં તમને રાહત મળશે.