સૂતા પહેલા પીવો આ 9 ડ્રિંક, પેટની ચરબી ઘટવા માંડશે

બુધવાર, 25 ઑક્ટોબર 2017 (23:20 IST)
સૂતા દરમિયાન બોડીનુ મેટાબૉલિજ્મ ઓછી થઈ  જાય છે અને ફૈટ બર્નિંગની પ્રોસેસ સ્લો થઈ જાય છે. તેથી સૂતા પહેલા એવુ ડ્રિંક્સ પીવુ જોઈએ જે મેટાબોલિજ્મ ઈંપૂર્વ કરે છે. જેટલુ સારુ મેટાબૉલિજ્મ રહેશે એટલી ઝડપથી પેટની ચરબી ઓછી થશે.  અહી અમે તમને 9 એવા ડ્રિંક્સ વિશે બતાવી રહ્યા છે જે ફેટને ઘટાડવામાં મદદ કરશે. તેમાથી કોઈપણ એક ડ્રિંકને પી શકાય છે.  અઠવાડિયામા ઓછામાં ઓછુ એકવાર ટ્રાય કરો. રોજ પીશો તો સારુ રિઝલ્ટ મળશે. 

1.એલોવેરા જ્યુસ - આ બોડીમાં ફ્રી રેડિકલ્સની ગ્રોથને ઘટાડે છે જેનાથી પેટ ઓછુ થવામાં મદદ મળે છે. 
 
2. કાકડીનો રસ - તેમા એંટી ઓક્સીડેટ્સ અને એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે જે પેટની ચરબી ઘટાડે છે. 

3. પાઈનેપલ અને આદુનો રસ - આ બંને ફૂડ મેટાબોલિજ્મને ઠીક રાખે છે અને ફેટ્સ બર્ન કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન C હોય છે. જેનાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે. 
 
4. અજમાનું પાણી - આ બોડીનુ મેટાબોલિજ્મ વધારીને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. 


5. ડાર્ક ચોકલેટ શેક - તેમા ઓલેઈક એસિડ હોય છે જે ફેટ્સ બર્ન કરવામાં મદદ મળે છે. તેને બનાવવા માટે લો ફેટ દૂધનો જ ઉપયોગ કરો. 
 
6. લીંબૂ પાણી - આ બોડીના ટૉક્સિન્સ દૂર કરે છે જેનાથી ફેટ બર્ન થવા માંડે છે. આનાથી પેટ પર જમા ચરબી ઓછી થઈ જાય છે. 

6. તરબૂચનુ જ્યુસ - તેમ કેલોરી ઓછી અને પાણી વધુ હોય છે. સાથે જ એંટીઓક્સીડેટ્સ હોય છે જે બોડીના ટૉક્સિન્સ દૂર કરવામાં મદદરૂપ છે. 
 
7. લીલા ધાણાનું જ્યુસ - આને પીવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે અને પેટ જલ્દી અંદર જાય છે. 

8. હળદરનું જ્યુસ - તેમા વર્તમાન કરક્યૂમિન ટમીને ફ્લેટ કરવામાં મદદ કરે છે. 
 
9. દહી - તેમા પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે બોડીમાંથી ફેટ ઓછા કરવામાં લાભકારી છે. 

10. સફરજન - આમા ફાયબર હોય છે. જેનાથી મોડા સુધી ભૂખ નથી લાગતી. આ પેટ ઘટાડવામાં મદદરૂપ છે. 
 
11. તેમા એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે જે ટમીને ફ્લેટ કરવામાં મદદરૂપ છે. 
 
12. તેમા રહેલ ઓમેગા 3 ફૈટી એસિડ્સ ટમીનો ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર