વાહન તેમજ નિર્માણ ક્ષેત્રોમાં જોરદાર માંગથી ટાટા સ્ટીલનું મે માસમાં વેચાણ 18 ટકા વધીને 4.69 લાખ ટન પર પહુંચી ગયુ છે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે પૂર્વ વર્ષની સમાન અવધિમાં તેનું વેચાણ 3.97 લાખ ટન હતું. સમીક્ષાધીન મહીનામાં ટાટા સ્ટીલના પોલાદ ઉત્પાદન 23 ટકા વધીને 5.01 લાખ ટન પર પહુંચી ગયુ છે જે પહેલા આના કરતા 4.08 લાખ ટન હતું.