કરો ‘ઓન લાઇન શ્રી ગણેશ પૂજન’

W.DW.D

ભાદરવાની સુદની ચોથ જ ગણેશ ચતુર્થી કહેવાય છે. શ્રી ગણેશજી વિધ્ન વિનાશક છે. તેઓને દેવ સમાજમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલ છે. ભાદરવા સુદ ચોથના દિવસે બપોરે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો. શ્રી ગણેશજી બુધ્ધિના દેવતા છે. ગણેશજીનું વાહન ઉંદર છે. રિધ્ધિ અને સિધ્ધિ તેમની બે પત્નીઓ છે અને તેમને સૌથી પ્રિય લાડુ છે.

ભગવાન ગણપતિની આરતી કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.

ગણેશજીનું પુજન કરો.

આરતી કરતી વખતે નીચેના નિર્દેશોનું પાલન કરો-

* ફૂલો અર્પણ કરવા માટે ફૂલો પર ક્લિક કરો.
* ફળોનો પ્રસાદ ધરાવવા માટે થાળીમાં આપેલ ફળો પર ક્લિક કરો.
* મીઠાઇ ધરાવવા માટે થાળીમાં રાખેલી મીઠાઈ પર ક્લિક કરો.
* ઘંટડી વગાડવા માટે ઘંટડી પર ક્લિક કરો.
* દિવાથી આરતી કરવા માટે દિવા પર ક્લિક કરો.
* આરતી કરવા માટે પ્લે આરતી પર ક્લિક કરો.

વેબદુનિયા પર વાંચો