પાસ્તા ઠંડા કરીને ખાવાથી ડાયાબિટિસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. પાસ્તામાં રહેલ સ્ટાર્ચ શરીરમાં પહોંચતા જ શુગરમાં ફેરવાય જાય છે. પણ ગરમ પાસ્તાને ઠંડા કરીને ખાવાથી એમાં રહેલ સ્ટાર્ચ પ્રતિરોધી તત્વ વધી જાય છે. પાસ્તાને જેટલા વધુ ઠંડા કરીને ખાશો તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર તેટલું જ ઓછું કરશે.