ગુજરાતના ગંજ બજારના ભાવ (27-11-07) ગુજરાતમાં ઊંઝા, અમદાવાદ, રાજકોટ, કલોલ અને ગોંડલ જેવી મુખ્ય ગંજબજારોની કોમોડીટીઓના ઊચા-નીચા ભાવો આ મુજબ છે, અહીં અમદાવાદ ગંજબજારના ફકત શાકભાજીના ભાવ છે. જ્યારે આજના ઊંઝા બજારના ભાવોમાં જીરૂં 1490-2570... ઊંઝા : જીરૂં 1490-2570 વરિયાળી 630-1150 ઇસબગુલ 602-931 સરસવ 660-790 એરંડા 389-405 સુવા 830 તલ 842-1000 રાયડો 400-465 અજમો 725-735 મેથી 695 કલોલ : ઘઊં 196-212 એરંડા 408-415 ગવાર 304-310 જુવાર 178-186 બાજરી 135-155 રાયડો 405-424 ડાંગર-જયા 125-131 ડાંગર-ગુજરાત 137-195 તલ 800-857 જવ 228-236 મગ 390-435 અડદ 340-410 મઠ 370-400 અમદાવાદ : બટાકા 150-190 ડુંગળી નાસિક 120-180 ડુંગળી કાઠિયાડી 80-110 રીંગણાં 40-140 રવૈયા 40-280 કોબી 60-140 ફૂલાવર 100-200 ટમેટાં 120-200 દૂધી 60-180 ભિંડો 100-600 કાકડી 70-350 કારેલાં 80-210 ગુવાર 110-420 ચોળી 100-350 ગિલોડાં 70-410 મરચાં 60-170 લીંબું 40-160 આદું 350-410 ગાજર 200-310 મેથી 50-240 બીટ 120-240 રાજકોટ : કપાસ બી ટી 485-503 ઘઊં-લોકવાન 196-227 ઘઊં- ટુકડા 198-230 જુવાર 169-222 બાજરી 168-190 તૂવેર 400-500 ચણાં 374-418 અડદ 125-390 મગ 300-426 વાલ-દેશી 227-337 વાલ-પાપડી 315-360 ચોળા 576-700 મઠ 385-400 મગફળી દાણાં 600-656 મગફળી નાની 480-524 મગફળી મોટી 484-545 તલ 825-900 એરંડીયું 393-406 ધાણાં 630-770 લસણ 720-1065 રજકો 1400-1500 સરસો 425-466 ઇસબગુલ 581-610 તલ કાળાં 902-1160 વરીયાળી 651 રાયડો 400-408 જીરૂં 1750-1950 ગોંડલ : ઘઊં-લોકવાન 185-233 ઘઊં-ટુકડા 195-250 બાજરી 156-163 જુવાર 173-190 મકાઇ 141-171 કપાસ 191-505 મગ 196-421 ચણાં 300-439 વાલ-દેશી 256-336 વાલ-પાપડી 196-356 અડદ 146-366 ચોળા 301-701 તૂવેર 475 મગફળી-જીણી 411-489 મગફળી-ફાડા 506-674 મગફળી-જાડી 441-540 મગફળી-ટુકડી 438-556 એરંડા 360-401 તલ તેલી 756-911 રાઇ 409-489 મેથી 486-541 જીરૂં 1001-2016 મઠ 336-406 તલ-કાળા 1031-1151
એપમાં જુઓ x