સામગ્રી - મોટા કાબુલી ચણા - 250 ગ્રામ, ડુંગળી - 4 મધ્યમ આકારની, ટામેટા પ્યુરી - એક કપ, લીલા મરચા - 3, લસણ - 10 કળી, આદુનો એક નાનો ટુકડો, અડધો કપ સમારેલી કોથમીર, 1 ટી સ્પૂન લાલ મરચુ, હળદર - અડધી ચમચી, ધાણાજીરુ - 1 ચમચી, ગરમ મસાલો - 1 ચમચી, આમચૂર પાવડર અથવા છોલે મસાલો - 1 ચમચી, તેલ 2 ચમચી, ઘી - એક ચમચી, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠુ.