Potato Cheesecake- બાળકો હમેશા કઈક નવુ ખાવાની માંગણી કરે છે તેથી ઘણી વાર અમને સમજ નથી આવતો કે શું બનાવીએ. પિજ્જા, પાસ્તા, સમોસા, ભજીયા તો આશરે દરેક ઘરમાં હમેશા
પોટેટો ચીઝ કેક રેસીપી
તેને બનાવવા માટે4 એક મોટા બાઉલમાં મેશ બટાટા, લીલી ડુંગળી, ઈંડું અને ચીઝ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી સારી રીતે મિકસ કરી લો. અને સારી રીતે ફેંટી લો. ગૈસ પર પેનને ચઢાવો. તાપ ઓછી રાખી અને બટર નાખો. જ્યારે બટર ઓળગવા લાગે તો જાડુ કરીને ફેલાવો. આ વાતની ખાસ કાળજી રાખવી કે બેટર વધારે પાતળુ કે જાડુ ન હોય. તેને ઓછામાં ઓછા 1 કે 2 મિનિટ રાંધવું. ત્યારબાદ બીજી બાજુ પણ પલટીને શેંકી લો.