બનાવવાની રીત- સૌથી પહેલા પૌઆને વાસણમાં લઈને સારી રીતે ધોઈ લો . હવે એમાં બાફેલા બટાટા નાખી સારી રીતે મેશ કરી લો. વટાણાને પણ બાફી લોૢ હવે આધું અને મરચાની બારીક પેસ્ટ બનાવી લો. હવે એક વાસણમાં મેશ કરેલા બટાટા આદુ-મરચાના પેસ્ટ પલળાયેલા પૌઆ અને વટાણા મિક્સ કરો . હવે એમાં દહીં, હળદર પાવડર ,લાલ મરચા પાવડર , ગરમ મસાલા ,કાળી મરી પાવડર ,મીઠું નાખી મિક્સ કરો. કોથમીર નખો. હવે પૌઆ પેટીસ માટે ગોળ-ગોળ ટીક્કી ના શેપ આપી બનાવો .