ઇટાલિયન મસાલા અને મીઠું.
- તે પછી પનીરને કાપીને થૉડી વાર માટે મૂકો.
- આ દરમિયાન બધા શાકને કાપીને રાખી લો. બધા શાકને કાપતા પહેલા જ ધોઈ લેવું.
- હવે સમારેલા પનીરના બાઉલમાં બધા મસાલા ઉમેરો. બધા મસાલા, કોબીજ, શિમલા મરચા, કાળા મરી પાવડર, મીઠું અન પેપરિકા સોસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.