સામગ્રી - બે ગાજર (ટુકડામાં સમારેલી)
લસણની 15-20 કળી (ઝીણી સમારેલી)
કોબીજ 50 ગ્રામ (ઝીણી સમારેલી)
- તેલ ગરમ થતા જ લસણ ગાજર કોબીજ અને શિમલા મરચુ નાખીને કડછીથી ચલાવતા સેકો.
- શાકભાજીઓએ થોડી બફાય કે તેમા ભાત સારી રીતે મિક્સ કરીને મીઠુ ઉમેરો.
- થોડુ વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરી લો અને બે મિનિટ પછી તાપ બંધ કરી દો.
- તૈયાર છે વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ. આ અથાણા કે રાયતા સાથે ગરમાગરમ સર્વ કરો.