જાણો Dhoni ખાવામાં શું પસંદ છે...

મંગળવાર, 6 જૂન 2017 (14:42 IST)
2011માં ટીમ ઈંડિયાને શ્રીલંકાના સામે વર્લ્ડ કપ જીતનાર મહેંન્દ્ર સિંહ ખાવાનું બહુ શોખીન છે. ધોની દૂધ પીવું ક્યારે નહી ભૂલતા. લંચ અને ડિનરની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ખાનપાન બહુ ભાવે છે. 
 
ધોનીને નૉન વેજ વધારે પસંદ છે. તેને કબાબ, ચિકન બટર મસાલા, ચિકન પિજ્જા, નૉન ખાવું પસંદ છે. ભોજનમાં મીઠામાં ધોનીને ગાજરનો હલવો અને ગુલાવ જાંબુ અને ખીર ખાવામાં રૂચિ રાખે છે. 

વેબદુનિયા પર વાંચો