Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

બુધવાર, 25 ડિસેમ્બર 2024 (00:23 IST)
જ્યારે ક્રિસમસની વાત આવે  છે તો અમારા મનમાં સાંતા કલોઝ , કેરલ સિંગિંગ  , ગિફ્ટ સજેલી ક્રિસમસ ટ્રી અને ચારેબાજુ થતી ઉત્સવની વાત આવી જાય  છે. પણ કેટલાક દેશોમાં એવુ થાય છે , જેના વિશે કદાચ પહેલા ક્યારે પણ સાંભળ્યું નહી. આગળની તસ્વીરો પર ક્લિક કરીને વાંચો કેટલીક આવી જ  પરંપરાઓ વિશે .....  

 
1. ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી  આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ  કોઈ દાનવ નહી  પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે  છે. માનવું છે કે આવું કરવાથી તોફાની બાળકો સુધરી જાય છે.  
 
2. આઈસલેંડની વાત કરીએ તો અહીં  ક્રિસમસના  અવસર પર ગિફ્ટમાં નવા કપડા લેવાની પ્રથા છે . અહીંના લોકો એને એટલી  કડકાઈથી ફૉલો કરે છે કે જો નવા કપડા ન મળે તો કપલ્સ વચ્ચે છુટાછેડા કે રિલેશનશિપ બ્રેક થવાની સ્થિતિ આવી જાય છે. 
4. હોલેંડમાં બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે. 

ALSO READ: Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.
3. ક્રિસમસ ડે પર અંડરવિયર - સ્પેનમાં ક્રિસમસ ઈવ પર રેડ અંડરવિઅયર પહેરવાની પ્રથા છે. 
5. યૂક્રેનમાં ક્રિસમસ ટ્રી પર કરોળિયાના જાળ લટકાવાય છે. એવી માન્યતા છે કે ગુડલક માટે એવું કરાય છે. 

ALSO READ: Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ
6. ક્રિસમસના અવસર પર ફ્રાંસમાં ચિમની પર જૂતા લટકાવવાની પ્રથા છે તો હોલેંડમાં બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર