આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની પુણ્યતિથિ છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના પ્રણેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ 1952 માં ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા અને 1962 માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા; તેમણે 1967 સુધી પદ સંભાળ્યું. તેમને ભારત રત્ન, ઓર્ડર ઓફ મેરિટ, નાઈટ બેચલર અને ટેમ્પલટોન પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યાંરે પણ કંઇક શીખવાનું મળે, ત્યારે આપણે તેને જીવનમાં ઉતારવું જોઈએ. રાધાકૃષ્ણનના વિચારો આજે પણ લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે અને તેમના વિચારોને અનુસરીને સફળતાનો માર્ગ પર ચાલી શકાય છે. ચાલો આપણે તેમના 10 પ્રેરણાત્મક વિચારો વિશે જાણીએ.
9. 'પુસ્તકો વાંચવાથી આપણને એકાંતમાં વિચાર અને સાચી ખુશી મળે છે."
10. ''શાંતિ રાજકીય કે આર્થિક પરિવર્તનથી નથી આવી શકતી, પરંતુ માનવ સ્વભાવમાં પરિવર્તનથી આવે છે'.