18 મહીના સુધી પથારી પર રહ્યા પછી પણ જૂલિયો તેમની જીવનને ફરીથી સામાન્ય બનાવા લાગ્યા. એક્સીડેંટના પાંચ વર્ષ પછી તેને એક સીંગીંગ કમ્પટીસનમાં ભાગ લીધું અને "લાઈફ ગોજ ઓન દ સેમ" ગીતે ગાઈને એ ફર્સ્ટ પ્રાઈજ જીત્યું. એ પછી ક્યારે ફુટબૉલ નહી રમયું પણ તેમના હાથમાં ગિટાર અને હોંઠ પર ગીત માટે જૂલિયો ઈગ્લેસિયસની દુનિયામાં Top Ten સિંગર્સમાં શામેળ થયા અને અત્યાર સુધી તેના 30 કરોડથી વધારે એલ્બમ વેચાઈ ગયા છે.
webdunia gujarati ના બધા Video જોવા માટે
webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો