×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Geeta suvichar Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી
બુધવાર, 11 ડિસેમ્બર 2024 (09:46 IST)
gujarati suvichar
ગીતામાં લખ્યુ છે
તમારો સમય નબળો છે
તમે નહી .....
gujarati suvichar
તમારુ મન ખરાબ હોય
તો પણ ખરાબ શબ્દ ન બોલશો
મન તો સારુ થઈ જશે પણ
બોલેલા શબ્દો નહી...
gujarati suvichar
આ સંસારમાં જોવા માટે ઘણા
બધા સુંદર સ્થાન છે પણ
સૌથી સુંદર સ્થાન છે
બંધ આંખોથી પોતાની અંદર જોવુ
Geeta suvichar Guajrati
પ્રેરણાનુ સૌથી મોટુ સ્ત્રોત તમારા
પોતાના વિચાર છે
તેથી મોટુ વિચારો અને ખુદને
જીતવા માટે પ્રેરિત કરો
Geeta suvichar Guajrati
તમારા દુખ માટે સંસારને
દોષ ન આપશો
તમારા મનને સમજાવો
કારણ કે મનનુ પરિવર્તન જ
તમારા દુખનો અંત છે
geeta suvichar
હુ કોઈનુ ભાગ્ય બનાવતો નથી
દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય બનાવે છે
તુ આજે જે કરી રહ્યો છે
તેનુ ફળ તને કાલે મળશે
આજે જે તારુ ભાગ્ય છે એ તારા
પહેલા કરવામાં આવેલા કર્મોનુ ફળ છે
geeta suvichar
સન્માન હંમેશા સમય
અને સ્થિતિનુ થાય છે
પણ માણસ હંમેશા તેને
પોતાનુ સમજી લે છે
geeta suvichar
તુ ચિંતા ન કરીશ એની
જે થયુ જ નથી
હુ કરીશ એ જે તે
વિચાર્યુ પણ નથી
geeta suvichar
9 સમયથી બઘુ જ મળે છે
સમય પહેલાની ઈચ્છા જ
દુ:ખનુ કારણ બને છે
geeta suvichar
. જો તમારે નમવુ છે તો
કોઈની વિનમ્રતા આગળ નમો
કોઈની શક્તિ આગળ, રૂપની આગળ
અને ધનની આગળ બિલકુલ ન નમશો
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Gujarati Motivational Thoughts - ગુજરાતી પ્રેરક વિચારો
Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર
Gujarati Quotes - ગુજરાતી સુવિચાર
Motivational suvichar in Gujarati - પ્રેરક સુવિચારો
Quotes on Relationship - સબધો પર સુવિચાર
જરૂર વાંચો
ઘરોમાં પાણી ઘૂસી ગયા... રસ્તાઓ તળાવ બન્યા, ભારે વરસાદને કારણે ગુજરાતમાં તબાહી; 3 જિલ્લામાં રેડ એલર્ટ
Axiom-4 Mission LIVE : સ્પેસ સ્ટેશન માટે રવાના થયા શુભાંશુ શુક્લાનુ સ્પ્રેસક્રાફ્ટ, જાણો દરેક ક્ષણની અપડેટ્સ
Shubhranshu Shukla - કોણ છે શુભાંશુ શુક્લા જેમની આજે ચારે બાજુ થઈ રહી છે ચર્ચા, રાકેશ શર્મા પછી રચવા જઈ રહ્યા છે ઈતિહાસ
PF સભ્યો માટે સારા સમાચાર, EPFO એ આ નિયમ બદલ્યો, ફાયદો થશે
Gram Panchayat election Result- ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, રાજ્યમાં 239 મથકો પર થશે મતગણતરી
ધર્મ
અમાસના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાયો, તમને જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
એપમાં જુઓ
x