×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી ભજન : રંગાઈ જાને રંગમા..
P.R
રંગાઇ જાને રંગમાં..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તું રંગમાં..
રંગાઇ જાને રંગમાં..
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં..
રંગાઇ જાને રંગમાં..
જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં..
રંગાઇ જાને રંગમાં..
સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં..
રંગાઇ જાને રંગમાં..
ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં..
રંગાઇ જાને રંગમાં..
બત્રીસ ભાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં..
રંગાઇ જાને રંગમાં..
રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં..
રંગાઇ જાને રંગમાં..
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Israel Iran War - ઇઝરાયલે ઇરાનના દેઝફુલ એરબેઝ પર હુમલો કર્યો, બે F-5 ફાઇટર જેટનો નાશ કર્યો, ફૂટેજ જાહેર કર્યા
Heavy Rain Alert: આગામી 48 કલાકમાં મુશળધાર વરસાદ અને કરા પડવાની શક્યતા છે, આ રાજ્યોમાં વીજળી પડવાની પણ શક્યતા છે.
ગુજરાત વૈશ્વિક ઉત્પાદનનું પાવરહાઉસ બનવા માટે તૈયાર, મુખ્યમંત્રીએ જાહેરાત કરી
Nuclear Leakage in Iran જો ઈરાનમાં પરમાણુ લિકેજ થાય તો શું થશે? રેડિયેશન વિનાશનું તોફાન લાવશે, ગલ્ફ દેશો પણ નિશાન પર છે
Iran-Israel War LIVE: બ્રિટને ઈરાન પરના હુમલાને ટેકો આપ્યો, કહ્યું- તેમની પાસે પરમાણુ શસ્ત્રો છે અને તેઓ વિશ્વ માટે ખતરો છે
ધર્મ
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
Karpur Gauram - કર્પૂરગૌર કરુણાવતારં પુષ્પાંજલિ મંત્ર
Rath Yatra 2025: મહાપ્રભુ જગન્નાથની જ્વર લીલા શું છે? તાવ દરમિયાન તેમને શું ગમે છે, જાણો બધું
એપમાં જુઓ
x