ગુજરાતી જોક્સ- Thanks ના બોલવું

સોમવાર, 3 એપ્રિલ 2017 (15:13 IST)
એક છોકરાએ છોકરીની મદદ કરી 
 
 
છોકરીએ Thanks બોલ્યું 
 
છોકરા- Thanks ના બોલ ગાંડી 
 
આ લે મારું નંબર 
 
તારી ત્રણ બેન પડીને આપશે 
 
અને તેને કહેજે કે એ પણ ત્રણ બેન પણીને આપે 
બસ આટલું જ કર મારા માટે.. 
 

વેબદુનિયા પર વાંચો