ગુજરાતી જોક્સ - વાહ વાહ!

બુધવાર, 2 જુલાઈ 2025 (22:06 IST)
હું સ્વીકારું છું કે તું હવે મને પ્રેમ નથી કરતો..!!
 
પણ અત્યારે પણ જો તમે અમારી શેરીમાંથી પસાર થાઓ તો લોકો કહે છે..!!
,
,
,
,
,
ભાઈ નો માલ જઈ રહ્યો છે....!!


ગુજરાતી જોક્સ - વાહ વાહ!
ચિકનને  તેમ રાંધો
કાચું નાહોય;
 
વાહ વાહ!
 
ચિકનને  તેમ રાંધો
કાચું ના હોય;
 
અને
તમારા પ્રેમને એવી રીતે જીવો કે બાળક
ના હોય!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર