ગુજરાતી જોક્સ- જીંસ કોની...

સોમવાર, 14 ઑક્ટોબર 2019 (16:52 IST)
દીકરાને બટન લગાવતા જોઈ પિતાએ પૂછ્યું 
 
દીકરા અમે તારો લગ્ન કરાવ્યુ 
 
વહુ લઈને આવ્યા 
 
તો પણ તારી પેંટનો બટન તૂ પોતે 
 
લગાવે છે 
 
દીકરા- પિતાજી આ મારી નહી પણ તમારી વહુ 
 
ની જીંસ છે.!!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર