ગુજરાતી જોક્સ -હું લગ્ન પછીની વાત કરું છું

મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (17:12 IST)
ગર્લફ્રેંડ - હું લગ્ન પછી તારા બધા દુખ વહેંચી લઈશ 
 
બ્વાયફ્રેંડ- પણ મને કોઈ દુખ છે જ નથી 
 
ગર્લફ્રેંડ - હું લગ્ન પછીની વાત કરું છું 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર