ગુજરાતી જોક્સ-મારો બાબૂ

ગુરુવાર, 16 માર્ચ 2017 (14:41 IST)
એક છોકરાએ તેમની ગર્લફ્રેંડને બીજા સાથે જોઈ લીધું
 
છોકરો- કમીની બીજો બ્વાયફ્રેંડ બનાવાની શી જરૂર હતી.. 
 
છોકરી- અરે મારું બાબૂ આ મારી મજબૂરી હતી...
 
છોકરો-એવી શું મજબૂરી હતી.. 
 
છોકરી- હું નહી ઈચ્છતીકે આટલી મોંઘવારીમાં મારો બધુ ખર્ચ તૂ એકલો ઉઠાવે... 
 
છોકરો અત્યાર સુધી બેહોશ છે... 
 

વેબદુનિયા પર વાંચો