ગુજરાતી જોક્સ-પ્રેમી-પ્રેમિકા

મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (16:24 IST)
પ્રેમિકા પ્રેમી થી -રામૂ તને ખબર છે આજે પપ્પાએ મને તારી સાથે મોટરસઈકિલ પર 
 
ફરતા જોઈ લીધું હતું 
 
રામૂ- ડર ડરીને પછી શું થયું 
 
પ્રેમિકા- કઈ નહી તને તો ખબર છે તે  કેટલા કડક છે 
 
તેને મને આપેલા આજના બસનો ભાડો 
 
પરત લઈ લીધું !!! 

haa hahaa 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર