ગુજરાતી જોક્સ - દારૂડિયાનો પુત્ર

બુધવાર, 22 નવેમ્બર 2017 (16:14 IST)
પુત્ર - પપ્પા તમે આટલુ દારૂ ના પીવો.. 
બેટા - પીવા દે બેટા.. સાથે શુ લાવ્યા હતા અને શુ લઈ જવાના છે.. 
પુત્ર - આ જ રીતે પીતા રહેશો તો છોડીને પણ શુ જશો.. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર