ગુજરાતી જોક્સ - અક્કલ કોની ગઈ

મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (15:38 IST)
પત્ની  પતિને - બજારમાં જાવ અને દૂધનુ એક પેકેટ લાવો.. હા જો કેળા દેખાય તો છ લઈ લેજો.. 
થોડી વાર પછી દૂધના છ પેકેટ લઈને પતિદેવ પધાર્યા 
પત્ની - તમે તો કંઈ કામના નથી... !! દૂધના છ પેકેટ કેમ લાવ્યા ?
પતિ - મને એક દુકાનમાં કેળા દેખાયા હતા... એ માટે... ! 
 
 
(હવે તને ફરીથી વાંચી રહ્યા છો)

વેબદુનિયા પર વાંચો