ગુજરાતી જોક્સ - તમારી છોકરી

શનિવાર, 10 જૂન 2017 (22:30 IST)
ટીચર - મોડુ કેમ થયુ ?
વિદ્યાર્થી - મેડમ એ તો ગાડી પંચર થઈ ગઈ હતી... 
ટીચર - તો બસમાં આવી જવુ જોઈએ ને... 
વિદ્યાર્થી - હુ તો એ જ કહેતો હતો પણ તમારી છોકરી ના માની... !!! 

વેબદુનિયા પર વાંચો