ગુજરાતી Joke - સ્ટાર્ટ

ગુરુવાર, 8 જૂન 2017 (17:24 IST)
એક માણસ ઉભો ઉભો ચાવીથી પોતાનો કાન ખંજવાળી રહ્યો હતો 
બીજો વ્યક્તિ તેને ધ્યાનથી જોતા બોલ્યો - ઓહ ભાઈ... જો તમે સ્ટાર્ટ ન થઈ રહ્યા હોય તો હુ ધક્કો મારુ ? ? ?!!!

વેબદુનિયા પર વાંચો