ગુજરાતી જોકસ - વિદ્યા માટે

શનિવાર, 15 જુલાઈ 2017 (17:56 IST)
સર- તમે શાળા કેમ આવો છો ??
 
ચિંટૂ- વિદ્યા માટે 
 
સર - પછી કક્ષામાં ઉંઘો કેમ છો ??
 
ચિંટૂ- આજે વિદ્યા નથી આવી ના 

વેબદુનિયા પર વાંચો