ગુજરાતી જોક્સ - પનીરનું શાક

મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (14:51 IST)
પત્નીને પનીરનુ શાક બનાવ્યુ હતુ પણ તેમા પનીર દેખાતુ નહોતુ .. પતિએ હિમંત કરીને પુછ્યુ 
શુ આ પનીરનુ શાક છે ?
પત્ની -ચૂપચાપ ખાઈ લો.. આ ખોયા પનીર 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર