ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

સોમવાર, 19 જાન્યુઆરી 2026 (16:10 IST)
શિક્ષક - છોકરીઓ જો પારકી થાપણ હોય છે તો છોકરાઓ શુ હોય છે ?
ગપ્પુ - સર ચોર હોય છે 
ટીચર - એ કેવી રીતે ?
ગપ્પુ - કારણે ચોરો ની નજર હંમેશા પારકી થાપણ(બીજાની મુડી)  પર  જ હોય છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર