સ્વર અને વ્યંજન

શિક્ષક - ચીંટુ, બતાવો સ્વર અને વ્યંજનમાં શુ તફાવત છે ?
ચીંટુ - સાહેબ, બસ આટલો જ તફાવત છે, સ્વર મોંઢામાંથી બહાર આવે છે, અને વ્યંજન મોઢામાં જાય છે.

વેબદુનિયા પર વાંચો