ગુજરાતી જોક્સ- નાગિન ડાંસ

બુધવાર, 5 એપ્રિલ 2017 (00:04 IST)
મિત્રના લગ્નમાં આટલું નાગણ ડાંસ કર્યું કે 
 
મિત્રના બાપુ પૂછવા માંડ્યા 
 
એ ભાઈ- લગ્ન થવા દેશે કે નાગમણીને લઈને જ માનશે!!! 
 

વેબદુનિયા પર વાંચો