વાસણ ધોવાવાળો સ્પંજ શા માટે ખાઈ રહ્યા છે અહીંના લોકો જાણો આખરે શું છે પાછળનો સત્ય

સોમવાર, 4 એપ્રિલ 2022 (14:17 IST)
આજના સમયમાં લોકો અજીવ અને અનોખી વસ્તુઓ જોવુ ખૂબ પસંદ કરે છે અને જલ્દી જ તેની તરફ અટ્રેક્ટ પણ થઈ જાય છે. માર્કેટમાં ક્રિએટીવિટી ખૂબ વધારે પસંદ કરવામાં આવે છે. જો કોઈ માણસ બેકરીની દુનિયામાં એંટ્રી લે છે તો તેની પાસે ક્રિએટિવ માઈંડ હોવુ ખૂબ જરૂરી હોય છે. ગયા કેટલાક વર્ષોમાં અમે રીયલિસ્ટીક કેકક્ને વધારે મહત્વ આપવા લાગ્યા છે. જેનો પણ જનમદિવસ હોય છે તેનાથી સંકળાયેલા કઈક ન કઈક ક્રિએટિવ વસ્તુઓને જોડીને કેક તૈયાર કરાય છે. ચાલો કઈક આવુ એક ઉદાહરણ તાઈવાનના એક રેસ્ટોરેંટથી લઈ લેવાય છે. 
 
શા માટે ખાય છે સ્પંજ 
તાઈવાનમાં સ્પંજ કેક ખૂબ ફેમસ થઈ રહ્યુ છે. જી હા આવુ તેથી કારણકે સ્પંજ કેક એકદમ તેમજ જોવાઈ રહ્યુ છે જેમ ઘરના વાસણ ધોવાનો સ્પંજ. પહેલીવારમાં તમને લાગશે કે તમે કોઈ વાસણ ધોવાવાળો સ્પંજ ખાઈ રહ્યા છો જ્યારે તમે રેસ્ટોરેંટમા સ્પંજ કેક આર્ડર કરશો તો વાસણ ધોવાવાળો સ્પંજ જ સમજ બેસશો. આ કેક સામાન્ય પેસ્ટ્રી કે કેકથી મોંઘુ છે. પણ જયારે તેના રીયલિસ્ટીક લુકને જોશો અને ટેસ્ટ કરશો તો દિલ ખોલીને પૈસા આપવા પસંદ કરશો. જણાવીએકે રેસ્ટોરેંટમાં આ કેક ખૂબ ડિમાંડમાં છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર