OMG માર ખાવામાં ભારતીય પતિ ત્રીજા નંબર પર !!

બુધવાર, 19 ઑક્ટોબર 2016 (11:54 IST)
દુનિયાભરમાં પત્નીયોનો માર ખાવાના મામલે ભારતીય પતિ ત્રીજા નંબર પર આવે છે. યૂનાઈટેડ નેશન્સ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ પતિયો પર થનારી ઘરેલુ હિંસાના મામલે ભારત ત્રીજા નંબર પર છે. 
 
દુનિયામાં ઈજિપ્તમાં સૌથી વધુ પતિઓ પત્નીઓનો માર ખાય છે. બીજા નંબર પર ઈગ્લેંડના પતિ આવે છે. માર ખાવાના મામલે ભારતીય પતિયોઓનું સ્થાન ત્રીજા નંબર આવે છે. 
 
અભ્યાસના આંકડા જણાવે છે કે પતિઓને મારવા માટે ભારતીય પત્નીઓ વેલણ, બેલ્ડ, જૂતા અને રસોઈના સામાનનો ઉપયોગ કરે છે. 
 
સોશિયલ મીડિયા પર આ અભ્યાસની રિપોર્ટને લઈને ખાસી ચર્ચા થઈ રહી છે. 

વેબદુનિયા પર વાંચો