નોકરી મેળવવા માટે લોકો મેહનત કરી રહ્યા છે બીજી બાજુ નોકરીયાત પણ તેમનો કામ પૂરા કરવા માટે સખ્ત મેહનત કરી રહ્યા છે . પણ જરા વિચારો કે ખાતામાં એક મહીનાના બદલે 286 મહીનાની પગાર આવી જાય તો તમે શુ કરશો. આવુ જ એક બનાવ સામે આવ્યુ છે અહીં એક માણસના ખાતામાં અચાતક આટલા પૈસા આવી ગયા કે વિશ્વાસ કરવુ મુશ્કેલ છે. તે પછી જે થયો એ કદાચ કોઈને વિચાર્યો ન હશે.
હકીકતમાં આ ઘટના ચિલી છે કે ફોર્ચ્યુન ડોટ કોમના એક અહેવાલ મુજબ, ચિલીના એક કંપનીના એક કર્મચારીના ખાતામાં ગયા મહીને ભૂલથી એક સાથે 286 મહીનાની પગાર ક્રેડિટ કરી નાખી. જ્યારે તેણે તેમનો ખાતો ચેક કર્યો તો તેણે એક વાર તો વિશ્વાસ નથી થયુ પણ જ્યારે તેણે જોયુ કે સાચે તેમની પગારમાં આટલા પૈસા આવી ગયા છે કે એક મહીનાની પગાથી 286 ગણુ વધારે છે
ત્યાં જેમ જ આ વાતની જાણકારી કંપનીને લાગી તો તેણે તેમની ભૂલની જાણ થઈ ગયો. તેણે કર્મચારીથી સંપર્ક કર્યો અને તેમને ઑફીસ બોલાવ્યા. જયારે તે કર્મચારી પૈસા પરત કરવા કહ્યુ તો તેણે વચન આપ્યો કે તે જલ્દી જ પૈસા પરત કરશે પણ આવુ નથી થયો. તેણે પૈસા પરત કરવાની વાત પર હા પણ કરી પણ કદાચ એ એવી જગ્યા ચાલી ગયો જ્યાંથી તેની કોઈ ખબર ન પડી.