આ ઘટના બુઘવારે બપોરે પદ્મા નદીના કિનારે એક બોટ ટર્મિનલ પર થઈ, ભારે વરસાદ વચ્ચે લગ્નની પાર્ટીના ડઝનો લોકોને લઈને જઈ રહેલ બોટ નદી પાર કરી રહી હતી. નદી કિનારે એક ટર્મિનલ પર બોટના લંગર નાખ્યા પછી કડાકેભર ચમકતી વીજળીના લપેટામાં આવી ગયા, જેમા 17 લોકોના મોત થઈ ગયા અને 6 અન્ય ઘાયલ થઈ ગયા. છેલ્લા કેટલાક મહિનામાં વીજળી પડવાથી અનેક લોકો માર્યા ગયા છે અને છેલ્લા કેટલા વર્ષોમાં આ મામલે વૃદ્ધિ થઈ છે.