સમય આવે ત્યારે તમે બ્લ્ડની જરૂર હોય ત્યારે તે તમારી જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. ઘણા લોકો માને છે કે લોહીના દાન પછી શરીરમાં નબળાઈ આવે છે, પરંતુ એવું નથી. રક્ત દાનના 21 દિવસ પછી પુનઃ બ્લ્ડ ફરીથી બની જાય છે.
* હાર્ટ અટૈક અને કેસરના ખતરા ઓછા થઈ જાય છે.
* એના મુજબ એક પિંટ એટલે કે એક મોટા ગ્લાસ સમાન રક્તદાન કરવાથી 650 કેલોરી બર્ન થાય છે.
આટલું જ નહી માણસના રક્ત ભાર ઓછા થવાથી લોહીની ઘટ્ટ કરતા આયરનની માત્રા ઓછી થાય છે કારણ કે જો આયરનની માત્રા વધારે થશે તો આર્ટેરીજ પર દબાવ પડશે જેથી દિલના દોરાના ખતરા બની શકે છે. ફિંનલેંડમાં એક રિસર્ચ મુજબ 2,682 લોકોએ ભાગ લીધું. જેમાં મળ્યું કે 43થી 60 વર્ષના લોકો જે છ મહીનાના અંતરાલ પર રજ્તદાન કર્યા હતા , તેણે હાર્ટ અટૈકના ખતરા ઓછા નિકળ્યા. આશરે 80 ટકા ખતરા ઓછા થયા. રક્તદાનએ કેંસર સામે મોટો હથિયાર છે. આ સિવાય રક્તદાનથી જે નવા સેલ્સ બને છે એ નવા રક્ત ઉત્પાદનથી શરીર ચુસ્ત રહે છે.