કારણ વગર કેમ થાકી જાઓ છો તમે? આ 4 કારણ તો નહી જાણો ....

ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (11:57 IST)
શારીરિક થાકના કારણ- સાંજે ઘર પરતા આવતા લોકો હમેશા બહુ થાકી જાય છે. થાકની સાથે સાથે ચિડ્ચિડાપણું પણ તેની ટેવ બની જાય છે. ઘણી વાર તો ઑફિસમાં કામ ઓછું હોવાના છ્તાંય પણ અમે આ રીતનો વ્યવહાર કરે છે માનો દિવસભર સખ્ત મેહનત કરી હોય. તેનો ગુસ્સો હમેશા પરિવાર પર જ નિકળે છે શરીરમાં સ્ફૂર્તિ ન હોય તો અમે પોતે આ વિચારવા પર મજબૂર થઈ જાય છે જે અમે ક્યાં ભૂલ કરી રહ્યા છે, જેનો અસર આરોગ્ય પર પડી રહ્યો છે. તમને પણ આવું લાગી રહ્યું છે તો તમારી દૈનિક ક્રિયા પર એક નજર નાખવી થઈ શકે છે કે તમારી કેટલીક ખરાબ ટેવના કારણે એવું થઈ રહ્યું હોય. 
ALSO READ: આ જ્યુસ પીવાથી ક્યારેય વૃદ્ધ નહી થાવ તમે, આ બીમારીઓ પણ નહી થાય
 
1. એસીની વધારે કૂલિંગમાં રહેવું 
કેટલાક લોકો દિવસમાં 15 થી 18 કલાક સતત એસીમાં જ પસાર કરે છે. થોડીવાર માટે બહાર નિકળવાથી તેમનો ખરાબ હાલત થઈ જાય છે. તેથી હળવી બેચેની, માથાનો દુખાવો અને ગભરાહટ પણ થવા લાગે છે. એસીથી બહાર નિકળતા પછી ધીમેધીમે શરીર સમાન્ય થવા લાગે છે કારણકે ઑફિસની બિલ્ડીંગમાં ર્સીનો ખૂબ ઓછું તાપમાન પર સેટ કરાય છે. સતત એક જ જગ્યા પર બેસ્યા રહેવાથી કંપકપી થવા લાગે છે. તેથી શરીરમાં ગર્મી પેદા કરતા ઉર્જાનો સ્ટોક પૂરૂ થઈ જાય છે. જે થાકના કારણ બને છે. તેના કારણે ઘણી વાર ભૂખ પણ વધારે લાગે છે. પણ એસીના સિવાય બીજા પણ ઘણા કારણ થઈ શકે છે. 
2. પાણીની જગ્યા કોલ્ડડ્રિંક કે જ્યૂસ પીવું 
કેટલાક લોકો તેમના સ્ટાઈલ સ્ટેટમેંટના ચક્કરમાં પાણીને જગ્યા કોલ્ડ ડ્રિંકનો સેવન કરે છે. જેનાથી થાક લાગે છે. વધારે શુગર વાળા પેય પદાર્થ શરીરના ઉત્તકોને બહુ વધારે માત્રામાં પાણીને કાઢી નાખે છે. જેનાથી લોહીના પ્રવાહ પર અસર પડે છે અને તાણ થવા લાગે છે. તમે તેની જગ્યા પર લીંબૂ, નારિયેળ પાણી, લસ્સી વગેરે જેવી વસ્તુઓનો સેવન કરી શકો છો. દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી જરૂર પીવું. 
3. વાત-વાત પર ગુસ્સો 
કેટલાક લોકો નાની-નાની વાતને લઈને પણ ઉત્તેજિત થઈ જાય છે. વધારે ગુસ્સોના કારણે પણ થાક થવા લાગે છે. જ્યારે મગજમાં વાર-વાર તનાવ ગુસ્સા કેપછી નેગેટિવ વિચર આવે છે તો ઉર્જાની બહુ વધારે જરૂરત પડે છે. જેના વગર કામના પણ થાક થવા લાગે છે. 
4. મોબાઈલનો વધારે ઉપયોગ -
કામથી ઘર પરત આવ્યા પછી મોબાઈલ પર વયસ્ત રહેવું થાકનો કારણ હોય છે. રાતના સમયે એક મિનિટ મોબાઈલ જોવાથી 1 કલાકની ઉંઘનો અસર પડે છે. મોબાઈલની જરૂર પડતા પર જ ઉપયોગ કરવું. આ વાતનો ધ્યાન રાખો કે એક્ટિવ રહેવા માટે આરામ પણ ખૂબ જરૂરી છે. તમારી ટેવ પર ધ્યાન કરવું અને હેલ્દી ઝજીવન જીવું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર