જેમ-જેમ છોકરીની ઉમર વધે છે. તેમના શરીરના હાર્મોંસમાં ફેરફાર થવા લાગે છે. જેનાથી તે છોકરીને માસિક ધર્મ આવવું શરૂ થઈ જાય છે, માસિક ધર્મને અંગ્રેજી ભાષામાં પીરીયડા કહે છે. મહિલાને પીરિયડ 11થી 15 ઉમરની વચ્ચે શરૂ થઈ જાય છે આ શરૂ થઈને 46 કે 51 સુધીખત્મ થઈ જાય છે. જ્યારે છોકરીને પીરીયડસ શરૂ થઈ જાય છે તો સમજી લેવું જોઈએ કે એ છોકરી બાળકને જન્મ આપવા યોગ્ય થઈ ગઈ છે.