નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચડી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે.
- જો તમને આ પરેશાની રાત્રિના સમય હોય છે તો તમે પગ નીચે ઓશીંકા મૂકી લો.
- દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે તે જગ્યા પર બરફમી શેકાઈ કરી શકો છો. ઠંડી શેકાઈથી નસ ઉતરી જાય છે અને દુખાવો દૂર હોય છે.