તાંબાના વાસણમાં પાણી પીવું.
તાંબાના વાસણમાં પાણી ભરીને રાતભર રાખો અને સવારે ખાલી પેટ પીવું. સાથે જ દિવસભર તેનો સેવન કરતા રહો. તેનાથી ન માત્ર બ્લ્ડ પ્રેશર કંટ્રોલ થશે પ્કણ સાંધાના દુખાવાની સમસ્યા પણ નહી થાય.
આ વસ્તુઓથી પરહેજ રાખવું
1. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ રેડમીટ, વધારે મીઠું, પેકેજ્ડ ખોરાક, ખાંડ, શુદ્ધ ખોરાક, તેલયુક્ત ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, પીત્ઝા, અથાણાં, તૈયાર સૂપ, તૈયાર ટામેટાંમાંથી બનેલી ચીજોથી પરહેજ