આરોગ્ય- સમય પર માહવારી ન આવવી ઘણી મહિલાઓની સમસ્યા છે. બદલતી લાઈફસ્ટાઈલના કારણે આ પ્રોબ્લેમ સામાન્ય જોવા મળે છે. આ કારણથી મહિલાઓને બહુ પરેશાનીઓનો સામનો કરવું પડે છે. પીરીયડસ રેગુલર ન હોવાથી પરિણીત મહિલાઓમાં ગર્ભધારણની સમસ્યા આવી જાય છે. આ કારણે તે સમય પર મા પણ નહી બની શકતી. પણ કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને આ સમસ્યાને દૂર કરી શકાય છે.