ચક્કર આવવાના , માથું ઘૂમવાના ઘણા કારણ થઈ શકે છે. બ્રેનમાં અક્સીજન અને બ્લ્ડની કમીના કારણે ચક્કર આવી શકે છે. આયુર્વેદિક ડાક્ટર કહે છે કે કામમાં ઈંફેક્શન ,માઈગ્રેન , આંખોના રોગ , માથામાં ચોટ ,એનીમિયા , લો કે હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગ પણ ચક્કર આવવાના કારણ થઈ શકે છે. અહીં જણાવી રહ્યા છે ચક્કર આવવાના ફાયદા કરતા 10 ઘરેલૂ ઉપાય