પુરૂષોને પણ મહિલાઓના આરોગ્યથી સંકળાયેલા આ રહસ્ય ખબર હોવા જોઈએ...

મંગળવાર, 30 માર્ચ 2021 (00:29 IST)
મહિલાઓ ઘણા શારીરિક સમસ્યાઓથી પરેશાન હોય છે. મહિલાઓમાં પુરૂષોથી વધારે માથાનો દુખાવો અને કમર દુખાવા જેવી સમસ્યાઓ હોય છે. તેથી મહિલાઓને તેમના આરોગ્યના ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જેના માટે તેમના શરીરમાં નબળાઈ ના હોય અને નાની-મોટી પરેશાનીથી લડવાની શક્તિ પણ મળે. 
 
પુરષોને આ વાત ખબર હોવી જોઈએ.. 
 
# જો કોઈ મહિલાને પીરિયડસના સમયે વધારે દુખાવો હોય તો તેને લીલી શાકભાજી, નટસ અને ફાઈબરયુક્ત ભોજનનો સેવન કરવું જોઈએ. 
# જો મહિલાઓને પેટ સંબંધિત સમસ્યા હોય છે જેના કારણે તેમની પાચન શક્તિ નબળી થઈ જાય છે . આવું થતા તેમના શરીરમાં નબળાઈ આવી શકે છે. 
# વધારેપણુ મહિલાઓને તનાવની સમસ્યા રહે છે જેના કારણે તેમની ઉંઘ પર પણ અસર પડે છે. તનાવને દૂર કરવા માટે દાડમ, સંતરા અને કેળાનો સેવન કરવું જોઈએ. 
#માથાના દુખાવાની સમસ્યા તો દરેક મહિલામાં જોવાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે વધારે માત્રામાં પાલકનો સેવન કરવું જોઈએ. પાલક્માં ભરપૂર માત્રામાં આયરન, પ્રોટીન, કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર