અનેક લોકો અથાણુ ખાવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ભાત રોટલી અને અનેક પકવાન સાથે અથાણાંનુ સેવન કરે છે. અથાણાને બનાવતી વખતે તેમાં અનેક હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી ટકી રહે. જો તમે રોજ અથાણુ ખાવ છો તો આ તમારા
આરોગ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કે અથાણુ કેવી રીતે તમારા આરોગ્ય માટે હાનિકારક છે.